Saas દ્વારા AI અનલોક કરવું
એડમિનિસ્ટ્રેટર તરીકે લોગીન કરો
OTP નો ઉપયોગ કરીને સાઇન ઇન કરો
OTP દાખલ કરો
પર મોકલેલ OTP દાખલ કરો
પાસવર્ડ ભૂલી ગયા છો
તમારો રજીસ્ટર મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી દાખલ કરો
OTP દાખલ કરો
પર મોકલેલ OTP દાખલ કરો
નવો પાસવર્ડ સેટ કરો
Congratulations!
School app isn’t accessible from mobile phones. Please use a tablet or computer to access your profile.
શિક્ષક લોગીન
વ્યક્તિગત શિક્ષણ માટેધોરણ 6 થી 12 સ્ટેટ બોર્ડ, CBSE, ICSE, JEE, NEET,
સ્ટેટ CETs/CEEs અને બીજી ઘણી બધી પરીક્ષાઓ
સ્ટેટ CETs/CEEs અને બીજી ઘણી બધી પરીક્ષાઓ
6th to 12th State Boards
CBSE
ICSE
JEE Main
JEE Advanced
NEET
NDA
CDS
Railways
SSC
CAT
CLAT
CUET
Banking
Insurance
TET
- ક્રિએટ
- લર્ન
- અસાઈન
- ટ્રેક
પહેલાં ક્યારેય નહીં બનાવ્યા તેવા લેશન બનાવો!
અત્યંત કસ્ટમાઈઝ લેશન બનાવવા માટે સૌથી મોટા શૈક્ષણિક કોન્ટેન્ટ બેંકનો લાભ લો.
તમારી કલ્પના સાથે મેચ થતા લેશન
અમારા અત્યંત કસ્ટમાઇઝ લેશન અને વિશાળ કોન્ટેન્ટ લાઈબ્રેરી સાથે દરેક લેશન તમારી ઈચ્છા મુજબ બનાવો.
ભણાવવા માટે હંમેશા તૈયાર
ટોપિક સ્તર પર મેપ કરેલા અમારા ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રી-સેટ લેશન સાથે દરેક ક્લાસ માટે સારી રીતે તૈયાર રહો.
સમૃદ્ધ લર્નિંગ અનુભવ મેળવો
લાખો 3D મોડલ, વિડિયો, બુકના પ્રશ્નો અને ઈન્ટરેક્ટિવ પોલ સાથે ડાયનેમિક લેશન બનાવો.
આર્ટ ઓફ ઈન્ટેલીજન્ટ ટીચિંગ!
સચોટ વિદ્યાર્થી ડેટા દ્વારા સમર્થિત વ્યક્તિગત અને સાહજિક જ્ઞાન સાથેનું ટીચિંગ.
એવો ક્લાસ જે બીજા બધાથી શ્રેષ્ઠ છે
ઇન્ટરેક્ટિવ ક્લાસરૂમ અનુભવ દ્વારા તમારા ઓનલાઇન ક્લાસને આગળના સ્તર પર લઈ જાઓ.
દરેક વિદ્યાર્થીની કલ્પનાને અનુરૂપ
રીઅલ-ટાઇમ ડાયનેમિક અને ઈન્ટરેક્ટિવ ટીચિંગ અનુભવ જે તમને વિદ્યાર્થીઓની જરૂરિયાતોને પૂરી કરવામાં અને તેમને એપ સાથે જોડવામાં મદદ કરે છે.
લાખો શિક્ષકોનું જ્ઞાન એકસાથે
વિષયના નિષ્ણાંતો દ્વારા બતાવવામાં આવેલ રીઅલ-ટાઇમ ઇનસાઇટ અને લર્નિંગ કોન્ટેન્ટનો લાભ લો.
મૂલ્યાંકન માટે બનાવવામાં આવેલ એસાઈનમેન્ટ!
હોમવર્ક અને ટેસ્ટ અસાઈન કરો જે વિદ્યાર્થીઓના પ્રદર્શનનું ચોક્કસ મૂલ્યાંકન કરે છે.
તમારા પોતાના એસાઈનમેન્ટ બનાવો
તમારું પોતાનું હોમવર્ક અને ટેસ્ટ બનાવવા માટેની સંપૂર્ણ સુગમતા મેળવો. અભ્યાસક્રમમાં મેપ કરેલ 3600+ વિડિયો અને 43900+ પ્રશ્નોમાંથી પસંદ કરો.
AI ની શક્તિનો અનુભવ કરો
ફક્ત એક બટનના ક્લિક પર અમારા AI એન્જિનની મદદથી તમારા માટે એસાઈનમેન્ટ બનાવો. વિદ્યાર્થીઓની નિપુણતા વધારવા માટે બનાવેલ ઉચ્ચ ગુણવત્તાના એસાઈનમેન્ટ જનરેટ કરો.
ઈન્ટેલીજન્ટ એસાઈનમેન્ટ જનરેટ કરો,હમણાં જ
એક-ક્લિક પર લર્નિંગ સૂચનો મોકલો જે દરેક વિદ્યાર્થીના જ્ઞાન સ્તર મુજબ વ્યક્તિગત કરેલ હોય.
ફાસ્ટ ટ્રેક સ્ટુડન્ટ ઈમ્પ્રુવમેન્ટ!
વિદ્યાર્થીઓના પ્રદર્શનને કેવી રીતે શ્રેષ્ઠ બનાવવું તે અંગે માહિતગાર નિર્ણયો લેવામાં મદદ કરવા માટે વિગતવાર ટ્રેકિંગ મિકેનિઝમ.
કાર્યક્ષમ ઈનસાઇટ માટે ડીપ એનાલિટિક્સ
દરેક વિદ્યાર્થીના જ્ઞાન સ્તર અને શૈક્ષણિક વર્તણૂકની વિગતવાર સમજ સાથે અર્થપૂર્ણ ક્રિયાઓ કરો.
દરેક વિદ્યાર્થી તેમની શ્રેષ્ઠ શૈક્ષણિક વર્તણુક પર
દરેક વિદ્યાર્થીની શક્તિઓ અને નબળાઈઓને સમજો અને તેમને તેમના શીખવાના પ્રયત્નો પર મહત્તમ વળતર મેળવવામાં મદદ કરો.
કોઈ જ લર્નિંગ ગેપ છોડશો નહીં. ગેપ શોધો, અને સુધારો.
દરેક લર્નિંગ ગેપનું વિગતવાર એનાલિસિસ મેળવો અને વિદ્યાર્થીઓને વ્યક્તિગત શિક્ષણ દરમિયાન તેને દૂર કરવામાં મદદ કરો.
શા માટે શિક્ષકો EMBIBE ને પસંદ કરે છે?
શિક્ષકો એ આપણી સૌથી મોટી સપોર્ટ સિસ્ટમ છે. ભારતભરના આપણા શિક્ષકો અમારી સાથેના તેમના અનુભવ વિશે શું કહે છે તે જુઓ.
શુભ વર્ધરાજન
શિક્ષક, CE એકેડમી, ચેન્નાઈEmbibe એ મુશ્કેલી સ્તર સાથેની ટેસ્ટ અસાઈન કરવામાં મદદ કરી
Embibe એ અમારા માટે અંતિમ સર્ચ સાધન બની ગયું છે. પહેલા અમારા માટે પ્રશ્નપત્રો આપવાનું મુશ્કેલ હતું કારણ કે અમારી પાસે તમામ પ્રકારના વિદ્યાર્થીઓ હતા જેમ કે ધીરે શીખનાર, ટોપર વગેરે. આ અમારો ઘણો સમય માંગી લેતું હતું. પરંતુ Embibe એ મુશ્કેલી સ્તર સાથેના ટેસ્ટ અસાઈન કરવામાં મદદ કરી અને સમય પણ સેટ કર્યો જે ખરેખર અમારા જેવા શિક્ષકો માટે જરૂરી હતું. Embibe એ અમારી ઘણી મદદ કરી છે.
શુભ વર્ધરાજન
શિક્ષક, CE એકેડમી, ચેન્નાઈકૌશલ કિશોર સોની
શિક્ષક, ફર્સ્ટ સ્ટેપ ઉચ્ચ માધ્યમિક સ્કૂલ, છિંદવાડાલર્ન, પ્રેક્ટિસ અને ટેસ્ટ મોડ્યુલ એ અમારા વિદ્યાર્થીઓને ઘણી મદદ કરી
મારા વિદ્યાર્થીઓ મારી સાથે તેમના વિષયની શંકાઓને સ્પષ્ટ કરવામાં અચકાતા હતા. પરંતુ જ્યારે મેં તેમને Embibe એપ વિષે જણાવ્યું ત્યારે તેઓને તે સરળ લાગ્યું કારણ કે Embibe પાસે ઘણી સારી ગુણવત્તાના વિડિયો છે. લર્ન, પ્રેક્ટિસ અને ટેસ્ટ મોડ્યુલોએ પણ અમારા વિદ્યાર્થીઓને ઘણી મદદ કરી. લર્ન વિભાગ ખાસ કરીને ખૂબ જ આકર્ષક અને મદદરૂપ છે કારણ કે વિદ્યાર્થીઓ તેમની શંકાઓને તરત જ સ્પષ્ટ કરી શકે છે.
કૌશલ કિશોર સોની
શિક્ષક, ફર્સ્ટ સ્ટેપ ઉચ્ચ માધ્યમિક સ્કૂલ, છિંદવાડાસુરભી ખરે
શિક્ષક, જ્ઞાન ગંગા પબ્લિક સ્કૂલ, છિંદવાડાહવે અમે Embibe દ્વારા શીખવા માટે વિદ્યાર્થીઓને હોમવર્ક અસાઈન કરીએ છે
પહેલાં અમારા માટે નવા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ શીખવવો મુશ્કેલ હતો કારણ કે અમારે તેમને પહેલા સમજાવવા પડતા હતા. અમારો મોટાભાગનો સમય અભ્યાસક્રમ પૂરો કરવામાં જ જતો રહેતો. Embibe એપ એ અમારા બધા વિદ્યાર્થીઓ માટે ટોપિકને સમજવાનું સરળ બનાવ્યું છે. હવે અમે એક દિવસ પહેલા કયા ટોપિક શીખવાના છે તે સંબંધિત હોમવર્ક અસાઈન કરીએ છીએ અને વિદ્યાર્થીઓ Embibe એપ દ્વારા તે ટોપિક શીખે છે. આ અમારા માટે ક્લાસમાં શીખવવાનું સરળ બનાવે છે.
સુરભી ખરે
શિક્ષક, જ્ઞાન ગંગા પબ્લિક સ્કૂલ, છિંદવાડારાનુ વ્યાસ
શિક્ષક, સરકારી કન્યા HS શાળા, નીમચઅમારા વિદ્યાર્થીઓને Embibe દ્વારા આપવામાં આવેલ વિગતવાર એનાલિસિસ પસંદ છે
શિક્ષણના વૈયક્તિકરણમાં ટેકનોલોજી મુખ્ય ભૂમિકા ભજવે છે. અમારા વિદ્યાર્થીઓને Embibe દ્વારા આપવામાં આવેલ વિગતવાર એનાલિસિસ પસંદ છે. તેઓ પ્રશ્નો, નબળા વિસ્તારો, મજબૂત વિસ્તારો અને તેનાથી વધુ પર વિતાવેલા સમયને સમજવામાં સક્ષમ થયા છે. Embibe ખામીઓ શોધવા અને તેના પર કાર્ય કરવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. Embibe ની યોજનાઓ જાણીને અમને આનંદ થશે, જેથી અમે તેમની સાથે વધુ સારી રીતે જોડાઈ શકીએ.
રાનુ વ્યાસ
શિક્ષક, સરકારી કન્યા HS શાળા, નીમચરાનીતા ચેટર્જી
જીવવિજ્ઞાન શિક્ષક અને ટીઆઈસી, ઈસ્ટ પોઇન્ટ સ્કૂલઅમારી શાળા હવે અમારા વિદ્યાર્થીઓ સાથે સમૃદ્ધ, સફળ અને ખામીરહિત ક્રિયાપ્રતિક્રિયા ધરાવે છે
આ એપ માત્ર શ્રેષ્ઠ, સૌથી શક્તિશાળી અને અનુકુળ એપ નથી જે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે તૈયાર કરે છે. તે NEP 2020 ને અનુસરતા વિડિયો, 3D ફોટા અને ઘણા બધા પ્રશ્નોના વ્યાપક ઉપયોગ દ્વારા તેમની સમજણના સ્તર પર પણ ભાર મૂકે છે. અમારી શાળા હવે અમારા વિદ્યાર્થીઓ સાથે સમૃદ્ધ, સફળ અને ખામીરહિત ક્રિયાપ્રતિક્રિયા ધરાવે છે અને આ રીતે એક સારા આવતીકાલ માટે માર્ગ ખોલે છે.
રાનીતા ચેટર્જી
જીવવિજ્ઞાન શિક્ષક અને ટીઆઈસી, ઈસ્ટ પોઇન્ટ સ્કૂલદીપિકા ડેકા
આચાર્ય, બ્રહ્મપુત્ર વેલી ઈંગ્લીશ એકેડમી, આસામઅસાઈન અને ટ્રેક ફિચર સાથેનું Embibe એપ શિક્ષકો અને માતાપિતાને મદદ કરી રહ્યું છે
Embibe એટલું અજોડ અને યુઝર ફ્રેન્ડલી બની ગયું છે કે તેનો બીજો કોઈ વિકલ્પ હોઈ જ નથી શકતો. તે જ દિવસથી વિદ્યાર્થીઓ વિશે ફિડબેક મેળવવો અકલ્પનીય છે. અસાઈન અને ટ્રેક વિભાગ સાથેનું આ ફીચર-ઓરિએન્ટેડ એપ માત્ર મેનેજમેન્ટ અને શિક્ષકોને જ નહીં પરંતુ માતા-પિતાને પણ મદદ કરે છે તે પ્રશંસનીય છે. વિદ્યાર્થીઓ પ્રગતિશીલ બન્યા છે અને તેમની આનાકાનીનું સ્તર નીચું ગયું છે, જે આ એપ્લિકેશન સાથે ખૂબ જ પોઝિટિવ રહ્યું છે.
દીપિકા ડેકા
આચાર્ય, બ્રહ્મપુત્ર વેલી ઈંગ્લીશ એકેડમી, આસામઅનુપમ પાંચાલ
Head TRIS Competitiveશિક્ષકો અને વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓના રીઅલ-ટાઇમ પ્રદર્શનને ટ્રેક કરવું
અમને એ જણાવતા આનંદ થાય છે કે અમે અમારા ડે બોર્ડિંગ સ્ટુડન્ટ માટે Embibe પ્લેટફોર્મ લાવી રહ્યાં છીએ. તેમના સર્વાંગી વિકાસ માટે આ એક ઉત્તમ શૈક્ષણિક પ્લેટફોર્મ છે. તે 3D ઓડિયો-વિઝ્યુઅલના સ્વરૂપમાં દરેક વિષય માટે સંપૂર્ણ શૈક્ષણિક જ્ઞાન પૂરું પાડે છે, જેમાં સ્વ-મૂલ્યાંકન ટેસ્ટ, અભ્યાસ સામગ્રી અને વિદ્યાર્થીઓનું રીઅલ ટાઈમ પરફોર્મન્સ એનાલિસિસ તેમના શિક્ષકો અને માતાપિતા દ્વારાની યોગ્ય દેખરેખને સુગમ બનાવે છે.
અનુપમ પાંચાલ
Head TRIS Competitiveડો.ધિરિની શુક્લા
સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી, વેદાંત ગ્રુપ ઓફ સ્કૂલEmbibe નું ક્રિએટ ફિચર શિક્ષકોને અત્યંત આકર્ષક લેશન પ્લાન બનાવવાની સુગમતા આપે છે
અમે અમારી પસંદગીના બુકમાંથી ડિજિટલ કોન્ટેન્ટનો અનુભવ કરવા માટે રોમાંચિત છીએ. Embibe ક્રિએટ ફિચર આપીને શિક્ષણ અને લર્નિંગને પુનઃવ્યાખ્યાયિત કરી રહ્યું છે જે શિક્ષકોને એનિમેશન, વિડિયો, 3D ફોટા, પ્રશ્નો અને તેનાથી વધુનો ઉપયોગ કરીને અત્યંત આકર્ષક લેશન પ્લાન બનાવવાની સુગમતા આપે છે.
ડો.ધિરિની શુક્લા
સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી, વેદાંત ગ્રુપ ઓફ સ્કૂલનિશા ગાંધી
નિયામક, શિસ્તબદ્ધ શિષ્ય ઈન્ટરનેશનલ સ્કૂલ, રામદાસ, ફતેહગઢ ચુરીયાEmbibe પરના લર્ન, અસાઈન અને ટ્રેક ફિચર, અમને બાળકોની વધુ સારી રીતે દેખરેખ રાખવામાં મદદ કરે છે.
અમે Embibe ના ટીચર પ્લેટફોર્મના ટીચ, અસાઈન અને ટ્રેક ફિચરની પ્રશંસા કરીએ છીએ. ઉપરાંત, પેરેન્ટ એપમાં ટ્રેક ફિચર માતાપિતા દ્વારા તેમના બાળકો પર નજર રાખવા માટે ખરેખર ખુબ જ સારું છે. અમે ભવિષ્યમાં આવા આકર્ષક સેશન યોજવા અને તમારા પ્રોડક્ટને અમારી સ્કૂલમાં લાઈવ કરાવવા માટે આતુર છીએ.