3.5 lakh tribal students in Eklavya schools to benefit big from AI based tech alliance
The India Narrative provides latest news posts and updates from…
Sep 02, 2023 Created by: India Narrative
પર મોકલેલ OTP દાખલ કરો
તમારો રજીસ્ટર મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી દાખલ કરો
પર મોકલેલ OTP દાખલ કરો
School app isn’t accessible from mobile phones. Please use a tablet or computer to access your profile.
The India Narrative provides latest news posts and updates from…
Sep 02, 2023 Created by: India Narrative
Kannada Prabha is a morning daily jointly owned by Jupiter…
Sep 02, 2023 Created by: Kannada Prabha
AI-based training in 740 residential schools across India to help…
Sep 02, 2023 Created by: News Explorer
Edu Avdvice covers news to info & queries for students,…
Sep 01, 2023 Created by: Edu Advice
Financial Express is one of the most popular English-language business…
Sep 01, 2023 Created by: Financial Express
Tech Observer is a premium monthly technology news magazine published…
Sep 01, 2023 Created by: Tech observer
Digital Terminal online medium is one of the leading online…
Sep 01, 2023 Created by: Digital Terminal
CXOtoday is a premier resource on the world of IT,…
Aug 31, 2023 Created by: CXO Today
FASHION VALUE CHAIN (FVC) is the integrated Media and Sourcing…
Aug 31, 2023 Created by: Fashion Value Chain
NewsPatrolling.com is a leading News Website. Its targeting sectors include…
Aug 31, 2023 Created by: News Patrolling
અત્યંત કસ્ટમાઈઝ લેશન બનાવવા માટે સૌથી મોટા શૈક્ષણિક કોન્ટેન્ટ બેંકનો લાભ લો.
અમારા અત્યંત કસ્ટમાઇઝ લેશન અને વિશાળ કોન્ટેન્ટ લાઈબ્રેરી સાથે દરેક લેશન તમારી ઈચ્છા મુજબ બનાવો.
ટોપિક સ્તર પર મેપ કરેલા અમારા ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રી-સેટ લેશન સાથે દરેક ક્લાસ માટે સારી રીતે તૈયાર રહો.
લાખો 3D મોડલ, વિડિયો, બુકના પ્રશ્નો અને ઈન્ટરેક્ટિવ પોલ સાથે ડાયનેમિક લેશન બનાવો.
સચોટ વિદ્યાર્થી ડેટા દ્વારા સમર્થિત વ્યક્તિગત અને સાહજિક જ્ઞાન સાથેનું ટીચિંગ.
ઇન્ટરેક્ટિવ ક્લાસરૂમ અનુભવ દ્વારા તમારા ઓનલાઇન ક્લાસને આગળના સ્તર પર લઈ જાઓ.
રીઅલ-ટાઇમ ડાયનેમિક અને ઈન્ટરેક્ટિવ ટીચિંગ અનુભવ જે તમને વિદ્યાર્થીઓની જરૂરિયાતોને પૂરી કરવામાં અને તેમને એપ સાથે જોડવામાં મદદ કરે છે.
વિષયના નિષ્ણાંતો દ્વારા બતાવવામાં આવેલ રીઅલ-ટાઇમ ઇનસાઇટ અને લર્નિંગ કોન્ટેન્ટનો લાભ લો.
હોમવર્ક અને ટેસ્ટ અસાઈન કરો જે વિદ્યાર્થીઓના પ્રદર્શનનું ચોક્કસ મૂલ્યાંકન કરે છે.
તમારું પોતાનું હોમવર્ક અને ટેસ્ટ બનાવવા માટેની સંપૂર્ણ સુગમતા મેળવો. અભ્યાસક્રમમાં મેપ કરેલ 3600+ વિડિયો અને 43900+ પ્રશ્નોમાંથી પસંદ કરો.
ફક્ત એક બટનના ક્લિક પર અમારા AI એન્જિનની મદદથી તમારા માટે એસાઈનમેન્ટ બનાવો. વિદ્યાર્થીઓની નિપુણતા વધારવા માટે બનાવેલ ઉચ્ચ ગુણવત્તાના એસાઈનમેન્ટ જનરેટ કરો.
એક-ક્લિક પર લર્નિંગ સૂચનો મોકલો જે દરેક વિદ્યાર્થીના જ્ઞાન સ્તર મુજબ વ્યક્તિગત કરેલ હોય.
વિદ્યાર્થીઓના પ્રદર્શનને કેવી રીતે શ્રેષ્ઠ બનાવવું તે અંગે માહિતગાર નિર્ણયો લેવામાં મદદ કરવા માટે વિગતવાર ટ્રેકિંગ મિકેનિઝમ.
દરેક વિદ્યાર્થીના જ્ઞાન સ્તર અને શૈક્ષણિક વર્તણૂકની વિગતવાર સમજ સાથે અર્થપૂર્ણ ક્રિયાઓ કરો.
દરેક વિદ્યાર્થીની શક્તિઓ અને નબળાઈઓને સમજો અને તેમને તેમના શીખવાના પ્રયત્નો પર મહત્તમ વળતર મેળવવામાં મદદ કરો.
દરેક લર્નિંગ ગેપનું વિગતવાર એનાલિસિસ મેળવો અને વિદ્યાર્થીઓને વ્યક્તિગત શિક્ષણ દરમિયાન તેને દૂર કરવામાં મદદ કરો.
શિક્ષકો એ આપણી સૌથી મોટી સપોર્ટ સિસ્ટમ છે. ભારતભરના આપણા શિક્ષકો અમારી સાથેના તેમના અનુભવ વિશે શું કહે છે તે જુઓ.
Embibe એ અમારા માટે અંતિમ સર્ચ સાધન બની ગયું છે. પહેલા અમારા માટે પ્રશ્નપત્રો આપવાનું મુશ્કેલ હતું કારણ કે અમારી પાસે તમામ પ્રકારના વિદ્યાર્થીઓ હતા જેમ કે ધીરે શીખનાર, ટોપર વગેરે. આ અમારો ઘણો સમય માંગી લેતું હતું. પરંતુ Embibe એ મુશ્કેલી સ્તર સાથેના ટેસ્ટ અસાઈન કરવામાં મદદ કરી અને સમય પણ સેટ કર્યો જે ખરેખર અમારા જેવા શિક્ષકો માટે જરૂરી હતું. Embibe એ અમારી ઘણી મદદ કરી છે.
મારા વિદ્યાર્થીઓ મારી સાથે તેમના વિષયની શંકાઓને સ્પષ્ટ કરવામાં અચકાતા હતા. પરંતુ જ્યારે મેં તેમને Embibe એપ વિષે જણાવ્યું ત્યારે તેઓને તે સરળ લાગ્યું કારણ કે Embibe પાસે ઘણી સારી ગુણવત્તાના વિડિયો છે. લર્ન, પ્રેક્ટિસ અને ટેસ્ટ મોડ્યુલોએ પણ અમારા વિદ્યાર્થીઓને ઘણી મદદ કરી. લર્ન વિભાગ ખાસ કરીને ખૂબ જ આકર્ષક અને મદદરૂપ છે કારણ કે વિદ્યાર્થીઓ તેમની શંકાઓને તરત જ સ્પષ્ટ કરી શકે છે.
પહેલાં અમારા માટે નવા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ શીખવવો મુશ્કેલ હતો કારણ કે અમારે તેમને પહેલા સમજાવવા પડતા હતા. અમારો મોટાભાગનો સમય અભ્યાસક્રમ પૂરો કરવામાં જ જતો રહેતો. Embibe એપ એ અમારા બધા વિદ્યાર્થીઓ માટે ટોપિકને સમજવાનું સરળ બનાવ્યું છે. હવે અમે એક દિવસ પહેલા કયા ટોપિક શીખવાના છે તે સંબંધિત હોમવર્ક અસાઈન કરીએ છીએ અને વિદ્યાર્થીઓ Embibe એપ દ્વારા તે ટોપિક શીખે છે. આ અમારા માટે ક્લાસમાં શીખવવાનું સરળ બનાવે છે.
શિક્ષણના વૈયક્તિકરણમાં ટેકનોલોજી મુખ્ય ભૂમિકા ભજવે છે. અમારા વિદ્યાર્થીઓને Embibe દ્વારા આપવામાં આવેલ વિગતવાર એનાલિસિસ પસંદ છે. તેઓ પ્રશ્નો, નબળા વિસ્તારો, મજબૂત વિસ્તારો અને તેનાથી વધુ પર વિતાવેલા સમયને સમજવામાં સક્ષમ થયા છે. Embibe ખામીઓ શોધવા અને તેના પર કાર્ય કરવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. Embibe ની યોજનાઓ જાણીને અમને આનંદ થશે, જેથી અમે તેમની સાથે વધુ સારી રીતે જોડાઈ શકીએ.
આ એપ માત્ર શ્રેષ્ઠ, સૌથી શક્તિશાળી અને અનુકુળ એપ નથી જે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે તૈયાર કરે છે. તે NEP 2020 ને અનુસરતા વિડિયો, 3D ફોટા અને ઘણા બધા પ્રશ્નોના વ્યાપક ઉપયોગ દ્વારા તેમની સમજણના સ્તર પર પણ ભાર મૂકે છે. અમારી શાળા હવે અમારા વિદ્યાર્થીઓ સાથે સમૃદ્ધ, સફળ અને ખામીરહિત ક્રિયાપ્રતિક્રિયા ધરાવે છે અને આ રીતે એક સારા આવતીકાલ માટે માર્ગ ખોલે છે.
Embibe એટલું અજોડ અને યુઝર ફ્રેન્ડલી બની ગયું છે કે તેનો બીજો કોઈ વિકલ્પ હોઈ જ નથી શકતો. તે જ દિવસથી વિદ્યાર્થીઓ વિશે ફિડબેક મેળવવો અકલ્પનીય છે. અસાઈન અને ટ્રેક વિભાગ સાથેનું આ ફીચર-ઓરિએન્ટેડ એપ માત્ર મેનેજમેન્ટ અને શિક્ષકોને જ નહીં પરંતુ માતા-પિતાને પણ મદદ કરે છે તે પ્રશંસનીય છે. વિદ્યાર્થીઓ પ્રગતિશીલ બન્યા છે અને તેમની આનાકાનીનું સ્તર નીચું ગયું છે, જે આ એપ્લિકેશન સાથે ખૂબ જ પોઝિટિવ રહ્યું છે.
અમને એ જણાવતા આનંદ થાય છે કે અમે અમારા ડે બોર્ડિંગ સ્ટુડન્ટ માટે Embibe પ્લેટફોર્મ લાવી રહ્યાં છીએ. તેમના સર્વાંગી વિકાસ માટે આ એક ઉત્તમ શૈક્ષણિક પ્લેટફોર્મ છે. તે 3D ઓડિયો-વિઝ્યુઅલના સ્વરૂપમાં દરેક વિષય માટે સંપૂર્ણ શૈક્ષણિક જ્ઞાન પૂરું પાડે છે, જેમાં સ્વ-મૂલ્યાંકન ટેસ્ટ, અભ્યાસ સામગ્રી અને વિદ્યાર્થીઓનું રીઅલ ટાઈમ પરફોર્મન્સ એનાલિસિસ તેમના શિક્ષકો અને માતાપિતા દ્વારાની યોગ્ય દેખરેખને સુગમ બનાવે છે.
અમે અમારી પસંદગીના બુકમાંથી ડિજિટલ કોન્ટેન્ટનો અનુભવ કરવા માટે રોમાંચિત છીએ. Embibe ક્રિએટ ફિચર આપીને શિક્ષણ અને લર્નિંગને પુનઃવ્યાખ્યાયિત કરી રહ્યું છે જે શિક્ષકોને એનિમેશન, વિડિયો, 3D ફોટા, પ્રશ્નો અને તેનાથી વધુનો ઉપયોગ કરીને અત્યંત આકર્ષક લેશન પ્લાન બનાવવાની સુગમતા આપે છે.
અમે Embibe ના ટીચર પ્લેટફોર્મના ટીચ, અસાઈન અને ટ્રેક ફિચરની પ્રશંસા કરીએ છીએ. ઉપરાંત, પેરેન્ટ એપમાં ટ્રેક ફિચર માતાપિતા દ્વારા તેમના બાળકો પર નજર રાખવા માટે ખરેખર ખુબ જ સારું છે. અમે ભવિષ્યમાં આવા આકર્ષક સેશન યોજવા અને તમારા પ્રોડક્ટને અમારી સ્કૂલમાં લાઈવ કરાવવા માટે આતુર છીએ.